અબધૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબધૂત

પુંલિંગ

  • 1

    વેરાગી; બાવો.

વિશેષણ

  • 1

    મસ્ત.

મૂળ

सं. अवघूत