અબ્ધિજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબ્ધિજ

વિશેષણ

  • 1

    સમુદ્રમાંથી પેદા થયેલું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ચંદ્ર.