અબનૂસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબનૂસ

નપુંસક લિંગ

  • 1

    એક ઊંચી જાતનું કાળું લાકડું.

મૂળ

अ. आबनूस.