ગુજરાતી

માં અબ્બાની 2 મુખ્ય વ્યાખ્યા છે: અબ્બા1અબ્બા2

અબ્બા1

સ્ત્રીલિંગ

 • 1

  મા.

 • 2

  ડોસી.

 • 3

  થૂઈ.

ગુજરાતી

માં અબ્બાની 2 મુખ્ય વ્યાખ્યા છે: અબ્બા1અબ્બા2

અબ્બા2

પુંલિંગ

 • 1

  પિતા; બાપા.

મૂળ

સર૰ म., हिं., फा., ઉપરાંત બીજી સેમેટિક ભાષાઓમાં સમાન રૂપ મળે છે.