અબલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબલક

વિશેષણ

  • 1

    ચિત્રવિચિત્ર; કાબરચીતરું.

પુંલિંગ

  • 1

    અબલક ઘોડો.

મૂળ

अ. अब्लक