અબલખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબલખ

વિશેષણ

  • 1

    અબલક; ચિત્રવિચિત્ર; કાબરચીતરું.

પુંલિંગ

  • 1

    અબલક ઘોડો.

મૂળ

अ. अब्लक