અંબાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંબાડ

પુંલિંગ

  • 1

    અંબાટ.

  • 2

    આંખમાં તીવ્ર ઔષધ નાખ્યા પછી અમુક વખત સુધી તેની જે અસર પહોંચે છે તે.

  • 3

    સોજો કે તેથી થતો તાડો.

  • 4

    કાઠિયાવાડી લાક્ષણિક (ધન કે સત્તા ઇ૰નો) મદ; ખુમારી.