અભુક્તમૂળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભુક્તમૂળ

નપુંસક લિંગ

  • 1

    પંચાગ પ્રમાણે જયેષ્ઠા નક્ષત્રની છેલ્લી ચાર ઘડી અને મૂળ નક્ષત્રની પહેલી ચાર ઘડી મળીને બનેલો આઠ ઘડીનો કાળ.