અભ્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભ્રમ

વિશેષણ

  • 1

    ભ્રમ વિનાનું.

  • 2

    ભ્રમ કે ભૂલ થવાથી પર.

મૂળ

सं.