અભિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિ

  • 1

    ઉપસર્ગ. 'પાસે-તરફ','ની ઉપર એવા ગતિવાચક અર્થમાં; ઉદા૰ અભિમુખ; અભિક્રમણ.

  • 2

    સ્વતંત્ર શબ્દ જોડે 'શ્રેષ્ઠ', 'અધિક' એવા ભાવના અર્થમાં; ઉદા૰ અભિધર્મ; અભિનવ.

મૂળ

सं.