અભિચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિચાર

પુંલિંગ

  • 1

    મેલાં કામો માટે મંત્રપ્રયોગ કરવો તે (તંત્ર પ્રમાણે છ જાતના અભિચાર છે-મારણ, મોહન, સ્તંભન, વિદ્વેષણ, ઉચ્ચાટન અને વશીકરણ).

મૂળ

सं.