અભિજ્ઞ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિજ્ઞ

વિશેષણ

  • 1

    અનુભવી.

  • 2

    માહિતગાર.

મૂળ

सं.