અભિજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિજન

પુંલિંગ

  • 1

    સંબંધી જન.

  • 2

    વતન.

  • 3

    વંશ; કુળ.

મૂળ

सं.