અભિધેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિધેય

વિશેષણ

 • 1

  કહેવા યોગ્ય.

 • 2

  નામ દેવા યોગ્ય.

અભિધેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિધેય

નપુંસક લિંગ

 • 1

  અક્ષરાર્થ.

 • 2

  વિષય (બોલવાનો).