અભિધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિધાન

નપુંસક લિંગ

 • 1

  નામ; ઉપનામ.

 • 2

  શબ્દ.

 • 3

  શબ્દકોશ.

 • 4

  વ્યાકર​ણ
  કર્તા માટેનું વિધાન.