અભિન્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિન્ન

વિશેષણ

  • 1

    અખંડ.

  • 2

    જુદું નહિ તેવું; એક; એકસરખું.

  • 3

    ગણિતશાસ્ત્ર​
    પૂર્ણ (અંક).

મૂળ

सं.