અભિનિવેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિનિવેશ

પુંલિંગ

 • 1

  તન્મયતા.

 • 2

  આસક્તિ.

 • 3

  દૃઢ નિશ્ચય.

 • 4

  આગ્રહ; હઠ.

મૂળ

सं.