અભિપ્રેત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિપ્રેત

વિશેષણ

  • 1

    મનમાં ધારેલું; ઇષ્ટ.

  • 2

    સ્વીકારેલું.

મૂળ

सं.