અભિયુક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિયુક્ત

વિશેષણ

 • 1

  રોકાયેલું.

 • 2

  નિમાયેલું.

 • 3

  શત્રુથી ઘેરાયેલું.

મૂળ

सं.

અભિયુક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિયુક્ત

પુંલિંગ

 • 1

  આરોપી; પ્રતિવાદી.