અભિયોગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિયોગી

વિશેષણ

 • 1

  -માં મચેલું, રત.

 • 2

  હુમલો કરતું.

 • 3

  આરોપ મૂકતું.

પુંલિંગ

 • 1

  ફરિયાદી.