અમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમ

સર્વનામ​

  • 1

    ('અમે'માં હ્શ્રુતિ છે; હિં. हम માં તો સ્પષ્ટ છે.પણ' અમ' માં તો લોપાઈ છે.) અમે.

  • 2

    પદ્યમાં વપરાતો અમારું.

મૂળ

सं. अस्मत्, प्रा. अम्ह

અમે ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમે

સર્વનામ​

  • 1

    અમ; 'હું'નું બહુવચન.

મૂળ

(મે', મો') सं. अस्मद्, प्रा. अम्ड