અમુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમુક

વિશેષણ

  • 1

    વિશેષ અર્થમાં મુકરર કરેલું; ચોક્કસ; ફલાણું.

  • 2

    અનિશ્ચિત.

મૂળ

सं.

અમુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમુક

સર્વનામ​

  • 1

    અમુક (જણ).