અમકડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમકડું

વિશેષણ

  • 1

    અમુક અનિશ્ચિત; (અમુક-તમુક, ફલાણું-ઢીંકણું પેઠે પ્રાય: 'તમકડું' સાથેના યોગમાં વપરાય છે.).

મૂળ

सं.अमुक