અમથું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમથું

વિશેષણ

  • 1

    વ્યર્થ; નકામું.

  • 2

    અહેતુક; વિના કારણ.

  • 3

    મફતનું; વિના મહેનત કે મૂલ્યનું.

મૂળ

सं. मिथ्या?