ગુજરાતી માં અમનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અમન1અમન2

અમન1

વિશેષણ

 • 1

  અમનસ્ક; મન (ઈંદ્રિય) વિનાનું; વિચારરહિત.

 • 2

  ગાફેલ.

 • 3

  ધ્યાન વિનાનું.

 • 4

  મન ઉપર કાબૂ વિનાનું.

નપુંસક લિંગ

 • 1

  મનનો અભાવ; મનાતીતતા.

 • 2

  પરમાત્મા.

ગુજરાતી માં અમનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અમન1અમન2

અમન2

નપુંસક લિંગ

 • 1

  શાંતિ.

 • 2

  સુખચેન; આરામ.

મૂળ

सं. अम्न