અમ્પાયરિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમ્પાયરિંગ

નપુંસક લિંગ

  • 1

    સ્પર્ધામાં નિયમાનુસાર કરાતો હારજીતનો નિર્ણય આપવો તે.

મૂળ

इं.