અમર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમર

વિશેષણ

  • 1

    મરે નહિ એવું.

પુંલિંગ

  • 1

    દેવ.

મૂળ

सं.