અમર્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમર્ષ

પુંલિંગ

  • 1

    અસહિષ્ણુતા.

  • 2

    ક્રોધ.

  • 3

    અદેખાઈ.

મૂળ

सं.