ગુજરાતી માં અમલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અમલ1અમલ2

અમૂલ1

વિશેષણ

 • 1

  મૂળ વિનાનું.

 • 2

  આધારહીન.

 • 3

  ઉપાદાન કારણરહિત જેની કિંમત આંકી ન શકાય એવું; ઘણું જ કીમતી.

 • 4

  લાક્ષણિક અમુક નક્કી મૂલ્ય વિનાનું; વગર મૂલ્યનું.

મૂળ

सं.

ગુજરાતી માં અમલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અમલ1અમલ2

અમૂલું2

વિશેષણ

 • 1

  અમૂલ્ય; જેની કિંમત આંકી ન શકાય એવું; ઘણું જ કીમતી.

 • 2

  લાક્ષણિક અમુક નક્કી મૂલ્ય વિનાનું; વગર મૂલ્યનું.

મૂળ

सं. अमूल्यक

ગુજરાતી માં અમલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અમલ1અમલ2

અમ્લ

વિશેષણ

 • 1

  ખાટું.

મૂળ

सं.

ગુજરાતી માં અમલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અમલ1અમલ2

અમ્લ

નપુંસક લિંગ

 • 1

  તેજાબ; 'ઍસિડ'.

ગુજરાતી માં અમલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અમલ1અમલ2

અમલ

વિશેષણ

 • 1

  નિર્મળ; શુદ્ધ.

મૂળ

सं.

ગુજરાતી માં અમલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અમલ1અમલ2

અમલ

પુંલિંગ

 • 1

  સત્તા; અધિકાર; હકૂમત.

 • 2

  કારકિર્દી; વહીવટ.

 • 3

  કેફ કે કેફી વસ્તુ; અફીણ.

 • 4

  સમયનો શુમાર.

મૂળ

अ.