અમાનુષિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમાનુષિક

વિશેષણ

  • 1

    અતિમાનુષ; દૈવી.

  • 2

    મનુષ્યને શોભે નહિ એવું.

  • 3

    ક્રૂર; રાક્ષસી.

મૂળ

सं.