અમારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમારું

સર્વનામ​

  • 1

    'હું'નું છઠ્ઠી વિભક્તિનું ('મારું'નું) બહુવચન.

મૂળ

सं. अस्मदीय, प्रा. अम्हार