અમિશ્રણીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમિશ્રણીય

વિશેષણ

રશાયણવિજ્ઞાન
  • 1

    રશાયણવિજ્ઞાન
    જેનું મિશ્રણ ન થાય કે ન થઈ શકે એવું; મિશ્રણીય નહીં એવું; 'ઇંમિસિબલ'.

મૂળ

सं.