અમીરશાસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમીરશાસન

નપુંસક લિંગ

  • 1

    જેમાં અમીર-ઉમરાવોની હકૂમત ચાલતી હોય એવી રાજ્યપદ્ધતિ; 'ઍરિસ્ટૉક્રસી'.