અયથાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અયથાર્થ

વિશેષણ

  • 1

    યથાર્થ નહિ એવું; મિથ્યા; અવાસ્તવિક; ખોટું.

મૂળ

सं.