અયનવૃત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અયનવૃત્ત

નપુંસક લિંગ

  • 1

    આકાશમાં જે માર્ગે સૂર્ય ફરતો દેખાય છે તે ગોળ રેખા.