અયાચિતમંડનન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અયાચિતમંડનન્યાય

પુંલિંગ

  • 1

    ભગવાનને પ્રિય હોય એવા લોકો તદ્દન દરિદ્ર હોવા છતાં ઈશ્વરની કૃપાથી ધનવાન બની જાય છે એ પ્રકારના સંદર્ભમાં પ્રયોજાતો ન્યાય.

મૂળ

सं.