અયોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અયોગ

પુંલિંગ

 • 1

  યોગ-જોડાણનો અભાવ.

 • 2

  અનુચિતપણું.

 • 3

  જ્યોતિષશાસ્ત્ર​
  ગ્રહોનો કુયોગ.

મૂળ

सं.