અયોનિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અયોનિ

વિશેષણ

  • 1

    યોનિ દ્વારા ન જન્મેલું.

  • 2

    અનાદિ; સ્વયંભૂ.

મૂળ

सं.