અયોનિજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અયોનિજા

વિશેષણ

  • 1

    યોનિ દ્વારા ન જન્મેલી.

સ્ત્રીલિંગ

  • 1

    યોનિ દ્વારા ન જન્મેલી.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    સીતા.

  • 2

    લક્ષ્મી.