અયોમુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અયોમુખ

નપુંસક લિંગ

  • 1

    એક પક્ષી (લોખંડ જેવી ચાંચવાળું).

  • 2

    બાણ; ભાલોડું.

મૂળ

सं.