અર્ઘ્યપાદ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્ઘ્યપાદ્ય

નપુંસક લિંગ

  • 1

    અર્ધપાદ્ય; ફૂલ, સુગંધી તથા પગ ધોવાનું પાણી.

  • 2

    મોટા માણસો અથવા દેવને તે દ્વારા આદરસત્કાર આપવાની એક રીત.