અર્ચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્ચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પૂજા કરવી.

મૂળ

सं. अर्च्

અરુચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરુચવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ન રુચવું.