અર્જન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્જન

નપુંસક લિંગ

 • 1

  મેળવવું-કમાવું તે.

અર્જુન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્જુન

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  પાંચ પાંડવોમાંનો ત્રીજો.

 • 2

  એક વૃક્ષ.

મૂળ

सं.

અર્જુન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્જુન

નપુંસક લિંગ

 • 1

  સોનું.

 • 2

  રૂપું.

અર્જુન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્જુન

વિશેષણ

 • 1

  ધોળું.