અરુણચિત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરુણચિત્ર

નપુંસક લિંગ

  • 1

    (અરુણ ધડ વગરનો છે એમ મનાય છે તે પરથી) કમરથી ઉપરના શરીરના ભાગનું ચિત્ર; 'બસ્ટ'.