અરણ્યરુદનન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરણ્યરુદનન્યાય

પુંલિંગ

  • 1

    કોઈ સાંભળનાર ન હોય એવી પરિસ્થિતિમાં તેના નિર્દેશ માટે આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.