અર્થકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્થકાર

પુંલિંગ

  • 1

    અર્થ સમજાવનાર, તે બેસાડી આપનાર.