અર્થપ્રકૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્થપ્રકૃતિ

સ્ત્રીલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    નાટકની પ્રયોજન-સિદ્ધિનો હેતુ (તે પાંચ છે.).