અર્થબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્થબંધ

પુંલિંગ

  • 1

    શબ્દોની રચના; નિબંધ, કાવ્ય ઇત્યાદિ.

  • 2

    ઇન્દ્રિયોના વિષયોનું બંધન.

  • 3

    ધનનું બંધન.