અર્થાંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્થાંતર

નપુંસક લિંગ

  • 1

    બીજો અર્થ.

  • 2

    વિષય બહાર બોલવું તે (વાદનો એક દોષ).

મૂળ

+અંતર