અર્થાંતરન્યાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્થાંતરન્યાસ

પુંલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    સામાન્ય ઉપરથી વિશેષનું અને વિશેષ ઉપરથી સામાન્યનું સમર્થન જે વડે કરેલું હોય તે અલંકાર.